કેમ છો ખેડૂત મિત્રો!

અમારા ઉત્પાદનો

સાગર શક્તિ+

સંશોધિત હાઇબ્રિડ દિવેલા જાત

સાગર S-222

સંશોધિત હાઇબ્રિડ બાજરા

સાગર 555

સંશોધિત જીરા બીજ

સાગર M 502

સંશોધિત ઘઉં બીજ

સાગર તિલક બૉલગાર્ડ II

હાઇબ્રિડ કપાસ બિયારણ સાથે બૉલગાર્ડ II ટેકનોલૉજી

અમારી કંપની વિશે

કેટલીકવાર નાની વસ્તુઓ કરે છે સૌથી મોટી અસર!

સાગરલક્ષ્મીમાં અમે દરરોજ આ જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ! દરેક ખેડૂતના જીવનમાં સારો પ્રભાવ પાડવો જેથી તેઓ સમગ્ર રાષ્ટ્ર માટે જે પાકનું ઉત્પાદન કરે છે તે વધુ ને વધુ મેળવી શકે. બિયારણ એ એક એવી વસ્તુ છે જે ખૂબ નાનું હોય છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ખોરાક માટેના પાકનું ઉત્પાદન કરવા માટે  આપણા ખેડૂતોને તે જ મદદ કરે છે. બિયારણ એ માત્ર પાકનું નહીં, પણ ખેડૂતનું જીવન છે. ખેડૂતોને સારો પાક લેવા માટે તેમને ગુણવત્તાયુક્ત બિયારણની જરૂર હોય છે.

Group-01

અમે આપીએ છીએ એ જ જે છે રાષ્ટ્ર માટે યોગ્ય…!

અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનો અભ્યાસ કરો

અમારો અનુભવ અને કાર્ય ઇતિહાસ

  1. દિલીપભાઈ સાગર સીડ્સના ફેમિલી સીડ બિઝનેસમાં જોડાયા.
  2. ડૉ. જે.વી. મજમુદાર (દિલીપભાઈના પિતા), ભારતના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક પણ કંપનીને સહકાર આપતા હતા.
  3. મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ આપીને ખેડૂતોની સેવાઓ માટે બિયારણનો વ્યવસાય વિકસાવવાનો હતો.
  1. બિઝનેસનું વિભાજન.
  2. ન્યૂ સાગર સીડ્સ મજમુદાર પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
  3. હેડક્વાર્ટર વતન, કલોલ, જીલ્લા પંચમહાલ, ગુજરાતમાં આવેલું હતું.
  4. સ્વતંત્ર વિકાસ માટે ઉમદા તક.
  5. ટર્નઓવર નાનું હોવા છતાં કામગીરી સારી હતી.
  1. R&D યુનિટ અમારા R&D ફાર્મ, કલોલ (પંચમહાલ) ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.
  2. કંપનીને તેમના પિતાનો નૈતિક ટેકો હતો, જે ભારતના અગ્રણી પાક સુધારણા વૈજ્ઞાનિક હતા.
  3. સરકારી સંસ્થાઓ અને ICRISAT માં બિયારણ સંશોધનમાં 40 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ.
  1. 1985માં બિઝનેસ અમદાવાદ ખસેડાયો હતો
  2. શહેરને સીડ બિઝનેસ હબ ગણવામાં આવે છે.
  1. ICRISAT સાથે પર્લ મિલેટ (બાજરી) પાક સુધારણા પર સહયોગી રિસર્ચ કાર્યક્રમ.
  2. R&D યુનિટનું મજબૂતીકરણ
  3. માલિકીના હાઇબ્રિડ ઉત્પાદનો વિકસાવવા માટે વ્યવસ્થિત અને સાઉન્ડ રિસર્ચ સહાય પૂરી પાડવામાં આવી હતી.
  1. પ્રોપ્રાઇટરી ફર્મ, સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 1989માં થઈ હતી.
  2. આ સેટ-અપ સાથે વાસ્તવિક એક્સપાન્શન થયું.
  3. કંપનીએ સાગર શક્તિ અને સાગર મોતી જેવા પ્રોપ્રાઇટરી એરંડા ઉત્પાદનો દ્વારા ઝડપી દરે જબરદસ્ત વિકાસ હાંસલ કર્યો.
  1. સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઈવેટ લિમિટેડને ટેકઓવર કરવા માટે એક ફોર્મેશન
  2. બે અલગ-અલગ કંપનીઓમાંથી, તે હવે એક બની ગઈ છે. અને પ્રોપ્રાઇટરી ફર્મમાંથી, તે પ્રાઈવેટ લિમિટેડમાં બદલાઈ ગઈ છે.
  1. સાગરલક્ષ્મીએ 10 થી વધુ નવા ઉત્પાદનો સફળતાપૂર્વક લોન્ચ કર્યા.
  2. અમારા ડિસ્ટ્રિબ્યુટર્સની યાદીમાં વધારો થયો છે, અને અમે 50 થી વધુ નવા ડિસ્ટ્રિબ્યુટર્સ મેળવ્યા છે.
  3. અમે સમગ્ર દેશમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા નવા પ્રદેશોમાં પણ પ્રવેશ કર્યો છે.
ડૉ. જે. વી. મજમુદાર

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

પર્લ મિલેટ ઇમ્પ્રૂવમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સંશોધન યોગદાન માટે 31મી ઓગસ્ટ 2009ના રોજ ગુજરાત રાજ્યના માનનીય કૃષિ અને સહકાર મંત્રી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો

જાણો અમારા ગ્રાહકો શું કહે છે

અમારો સંપર્ક કરો