હાઇબ્રિડ કપાસ બીજ

સાગર તિલક બૉલગાર્ડ II
મધ્યમ સાઈઝના જીંડવા
•
મધ્યમ મુદતમાં પાકતી જાત
•
કપાસ વજનદાર અને વધુ ઉત્પાદન ક્ષમતા

સાગર મુગટ બૉલગાર્ડ II
મોટા કદના જીંડવા
•
પાંદડા રુંવાટીવાળા હોવાથી ચુસીયા જીવાત સામે પ્રતિકારક
•
વધુ ઉત્પાદન ક્ષમતા

સાગર-301* BG II
જીંડવા વધુ સંખ્યામાં સિરીઝમાં બેસે, પાંદડા રુંવાટીવાળા
•
ચુસીયા જીવાત સામે પ્રતિકારક
•
વહેલી પાકતી જાત હોવાથી બીજો શિયાળુ પાક ઘઉં અને બટાકા લેવા અનુકૂળ