ઘાસચારાની બાજરી

હાઇબ્રિડ જુવાર સુદાન ઘાસ

સાગર-કુસા

છોડની ઊંચાઈ: 180 થી 200 સેમી

વાવેતર સમય: ખરીફ – રવિ સીઝન

ઘાસચારો પશુ આહાર માટે ખુબ સ્વાદિષ્ટ

ચારો પોષક તત્વો ધરાવે

દૂધમાં વધુ ફેટ મળે

4 થી 5 વાઢ (કટિંગ) આવે

સાગર-996

છોડ પર યાતકતી હોવાથી ચારામાં ઉત્તમ

ફૂટની સંખ્યા: 3 થી 4

4 થી 5 વાઢ આવે

સ્વાદિષ્ટ ઘાસચારો

સાગર-666

નીંઘલ અવસ્થા: 45 દિવસ

કૂટની સંખ્યા વધુ

6 થી 7 વાઢ આવે

છોડની ઊંચાઈ: 250 થી 255 સેમી

સાગર મધુર ગ્રાસ

છોડની ઊંચાઈ: 6 થી 7 ફૂટ

પ્રથમ નીંઘલ: 85 થી 90 દિવસ

પ્રકાશ સંશ્લેષણ સ્વીકાર્ય

5 થી 6 વાઢ આવે