સંશોધિત જીરા બીજ

સાગર-555
દાણાની ગુણવત્તા ખુબ સારી
•
પાકવાના દિવસો: 90 થી 95
•
ફૂટની સંખ્યા વધુ
•
વધુ ઉત્પાદન ક્ષમતા

સાગર-C 555
દવાનો પટ આપેલ હોવાથી રોગ જીવાત સામે અન્ય જાત કરતા વધુ પ્રતિકારક
•
પાકવાના દિવસો: 95 થી 100
•
વધુ ઉત્પાદન ક્ષમતા