સંશોધિત હાઇબ્રિડ બાજરા

સાગર S-222

ડૂંડા કઠણ અને ભરાવદાર

પાકવાના દિવસો: 75 થી 80

વાવેતર સમય: ખરીફ / ઉનાળુ

દાણાનો કલર આકર્ષક સફેદ ગ્રે

ડૂંડા નળાકાર અને આકર્ષક

છોડ ઊંચાઈ: 6 થી 8 ફૂટ

છોડ ઢળી પડવા સામે પ્રતિકારક

ફૂટની સંખ્યા: 4 થી 5

બાવા / કુતુલના રોગ સામે પ્રતિકારક

સાગર-J222

ડૂંડા કઠણ અને ભરાવદાર

પાકવાના દિવસો: 72 થી 75

વાવેતર સમય: ઉનાળુ

છોડની ઊંચાઈ: 7 થી 8 ફૂટ

ફૂટની સંખ્યા: 5 થી 7 પ્રતિ છોડ

વધુ ઉત્પાદન ક્ષમતા

બાવા / કુતુલના રોગ સામે પ્રતિકારક

સાગર-222+

ડૂંડા કઠણ અને ભરાવદાર

પાકવાના દિવસો: 70 થી 75

ફૂટની સંખ્યા વધુ

વધુ ઉત્પાદન ક્ષમતા સાથે ખાવામાં સ્વાદિષ્ટ

ઉત્તમ ઘાસચારો

બાવા / કુતુલના રોગ સામે પ્રતિકારક

સાગર-999

દાણા ખાવામાં દેશી બાજરા જેવા સ્વાદિષ્ટ

પાકવાના દિવસો: 85 થી 90

વાવેતર સમય: ખરીફ

છોડ વધુ ઊંચાઈ ધરાવે (8 થી 9 ફૂટ ફળદ્રુપ જમીન)

છોડ ઘાસચારો ઉત્તમ કક્ષાનો મળે

ઘાસચારાનું ઉત્પાદન વધુ મળે

બાવા / કુતુલના રોગ સામે પ્રતિકારક