સંશોધિત હાઇબ્રિડ દિવેલા જાત

સાગર શક્તિ+

ફૂટની સંખ્યા વધુ

મધ્યમ કાંટાવાળા

સુકારા રોગ સામે પ્રતિકારક

તેલની ટકાવારી ઊંચી

અન્ય જાત કરતા વધુ ઉત્પાદન ક્ષમતા

થડનો રંગ લાલ

ડબલ બ્લૂમ છારી

સાગર ગોલ્ડ

સુકારા રોગ સામે પ્રતિકારક

માળો લાંબી ભરાવદાર

પ્રથમ માળ બાદ બીજી માળો ઝડપી આવે

માળની નીચે પીળા (નર) ફૂલો (ફૂલકિયો) ઓછા આવે

થડનો રંગ લાલ

ડબલ બ્લૂમ છારી

કોસમોસ

મધ્યમ કાંટાવાળી માળ

સુકારા રોગ સામે પ્રતિકારક

દરેક ફૂટની માળો એક સરખી આવે

દરેક માળમાં વધુ સંખ્યામાં દાણા બેસે

કંપનીના ડેટા પ્રમાણે સૌથી વધુ સંખ્યામાં ફૂટો

વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે

એક સમાન પિયત સુવિધામાં અન્ય જાતો કરતા વધુ ઉત્પાદન મળે

થડનો રંગ લાલ

ડબલ બ્લૂમ છારી

વોરિયર

રફ અને ટફ વેરાયટી દિવેલાની

સુકારાના રોગ સામે ખુબજ પ્રતિકારક જાત

માળ ઉપર કાંટા ખુબ ઓછા આવે

તેલની ટકાવારી ઊંચી

થડનો રંગ લાલ

ડબલ બ્લૂમ છારી

સ્ટાર્ટઓન

લીલા થડની સર્ટિફાઇડ વેરાયટી

સુકારા સામે પ્રતિકારક, અન્ય સર્ટિફાઈડ જાતો કરતા

માળ લાંબી અને ઘટાદાર (ભરાવદાર)

ત્રિપલ બ્લૂમ છારી આવે જેથી ચુસીયા પ્રકારની જીવાત સામે રક્ષણ મળે