સંશોધિત હાઇબ્રિડ મકાઈ બીજ

સાગરલક્ષ્મી ભોલે – ડબલ ક્રૉસ
પાકવાના દિવસો: 90 થી 95 (ખરીફ)
•
છોડની ઊંચાઈ: 6 થી 6.5 ફૂટ
•
દાણા આકર્ષક અને નારંગી રંગના
•
વાવેતર સીઝન: ખરીફ અને રવિ
•
પિયત/મધ્યમ પિયત બંને માટે અનુકૂળ
•
વધુ ઉત્પાદન ક્ષમતા

સાગરલક્ષ્મી શંભુ – સિંગલ ક્રૉસ
પાકવાના દિવસો: 110 થી 115 (ખરીફ)
•
પાકવાના દિવસો: 115 થી 120 (રવિ)
•
છોડની ઊંચાઈ: 6 થી 6.5 ફૂટ
•
દાણા આકર્ષક અને નારંગી રંગના
•
વાવેતર સીઝન: ખરીફ અને રવિ
•
ડોડા મજબૂત અને મોટા, ટોચ સુધી ભરાયેલા દાણા
•
વધુ ઉત્પાદન ક્ષમતા
•
પિયત/મધ્યમ પિયત બંને માટે અનુકૂળ
•
બિન પિયત સુવિધા માટે વાવેતર ભલામણ નથી

સાગરલક્ષ્મી કાર્તિક – ડબલ ક્રૉસ (વ્હાઇટ)
પાકવાના દિવસો: 95 થી 100 (ખરીફ)
•
છોડની ઊંચાઈ: 6 થી 6.5 ફૂટ
•
દાણા આકર્ષક, મોટા, સફેદ અને ચમકદાર
•
વાવેતર સીઝન: ખરીફ અને રવિ
•
વહેલી પાકતી જાત
•
વધુ ઉત્પાદન ક્ષમતા

સાગરલક્ષ્મી ગણેશ -સિંગલ ક્રૉસ (વ્હાઇટ)
પાકવાના દિવસો: 110 થી 115 (ખરીફ)
•
ડોડા મજબૂત અને ભરાવદાર
•
દાણાં સફેક અને ચમકદાર
•
પ્રત્યેક ડોડામાં દાણાં વધુ ભરાયેલા
•
વધુ ઉત્પાદન ક્ષમતા