સંશોધિત હાઇબ્રિડ ડાંગર બીજ

સાગર ગગન

પાકવાના દિવસો: 90 થી 95

દાણા મોટા અને રાંધવામાં ચિકાસ વગરના

છોડની ઊંચાઈ: 120 થી 130 સેમી

મબલખ ઉત્પાદન આપતી જાત

વાવેતર સમય: ખરીફ અને શિયાળુ

સાગર આકાશ

દાણા મધ્યમ લાંબા, પાતળા નળાકાર

પાકવાના દિવસો: 115 થી 120 (ખરીફ)

પાકવાના દિવસો: 120 થી 125 (રવિ)

છોડની ઊંચાઈ: 125 થી 135 સેમી

કંઠીઓ લાંબી અને પુરેપુરી ભરાયેલી જેથી વધુ ઉત્પાદન

બી.એલ.બી. રોગ સામે પ્રતિકારક

ફૂટની સંખ્યા વધુ

વાવેતર સમય: ખરીફ અને શિયાળુ

સાગર અંબર

દાણા લાંબા, પાતળા અને નળાકાર

પાકવાના દિવસો: 125 થી 130 (ખરીફ)

પાકવાના દિવસો: 130 થી 135 (રવિ)

ફૂટની સંખ્યા વધુ, જેથી બમ્પર ઉત્પાદન

પાણી ખેંચ સહન કરી શકે

બી.એલ.બી. રોગ સામે પ્રતિકારક

છોડની ઊંચાઈ: 130 થી 140 સેમી

કંઠીઓ લાંબી અને ટોચ સુધી પુરેપુરી ભરાયેલ

વાવેતર સમય: ખરીફ અને રવિ