સંશોધિત રાયડો બીજ

સાગર-J111
વધુ ઉત્પાદન
•
પાકવાના દિવસો: 105 થી 110
•
છોડની ઊંચાઈ: મધ્યમ
•
છોડમાં કૂટની સંખ્યા નીચેથી શરૂ થાય
•
કૂટની સંખ્યા વધુ હોવાથી, ઉત્પાદન ક્ષમતા વધુ
•
દાણા મધ્યમ અને મોટા
•
દાણામાં તેલની ટકાવારી ઊંચી

સાગર H-55
વધુ ઉત્પાદન
•
પાકવાના દિવસો: 110 થી 115
•
છોડની ઊંચાઈ: મધ્યમ
•
કૂટની સ‘ખ્યા વધુ, છોડમાં નીચે ફૂટ આવે
•
સફેદ સારો રોગ સામે પ્રતિકારક
•
દાણામાં તેલની ટકાવારી ઊંચી