સંશોધિત ઘઉં બીજ

સાગર M502
વધુ ઉત્પાદન ક્ષમતા અને ખાવા માટે સ્વાદિષ્ટ
•
પાકવાના દિવસો: 100 થી 105
•
છોડની ઊંચાઈ: મધ્યમ
•
ઢળી પડવા સામે પ્રતિકારક
•
ગેરુના રોગ સામે પ્રતિકારક

સાગર M601
ખુબ ઉત્પાદન
•
પાકવાના દિવસો: 105 થી 110
•
દાણા આકર્ષક અને શ્રેષ્ઠ ગુણવત્તા વાળા
•
ગેરુના રોગ સામે પ્રતિકારક